Novel
ગાંધીજીનું વ્યક્તિત્વ ઘડતર
Posted by
anandat 28 May, 2009
(0) Comment
The book about Gandhiji’s personality Develpoment. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=7317 |
Categories : Novel
બાઇબલ ના પાત્રો
Posted by
anandat 28 May, 2009
(0) Comment
Articles regarding human life and capablities. To bu this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=868 |
Categories : Novel
મહામાનવ મહાવીર
Posted by
anandat 28 May, 2009
(0) Comment
The book give information about lord Mahavir. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=2513 |
Categories : Novel
કરણ ઘેલો
Posted by
anandat 28 May, 2009
(0) Comment
Novel published in 2007 ‘કરણ ઘેલો’ ની ઘણીખરી પાત્રસૃષ્ટિ ઐતીહાસીક છે, ઘણાખરા પ્રસંગો ઐતીહાસીક અને સાચા બનેલા છે. ઍમાં નવલકથાસુલભ રંગો પૂરવા માટે નંદશંકરે કેટલાંક પાત્રો અને પ્રસંગોની કલ્પના કરી છે, તે ઍક સારા નવલકથાકારના અધિકારની રૂઍ કરી છે. ખરેખર તો, ઐતીહાસીક નવલકતમાં કેટલે અંશે તથ્ય અને કેટલે અંશે કલ્પના નભી શકે ઍનુ આદર્શ ઉદાહરણ ભાષાની આ પહેલી જ નવલકથા આપી જાય છે ઍ કાઇ નાનીસૂની વાત નથી. ઍનિ પછીની કેટલીક નવલકથાઓ આ સમતુલા જાળવી શકી નથી ઍ જોઇઍ છીઍ ત્યારે નંદશંકર માટે આપણું માન વધી જાય છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9248 |
Categories : Novel
હુહૂ
Posted by
anandat 28 May, 2009
(0) Comment
To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9238
Categories : Novel
ઍક સ્ખણસાનિધાનીન
Posted by
anandat 28 May, 2009
(0) Comment
કોઈ પણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શામાટે ઍક સરખૂંજ વિચારે છે? શામાટે ઍકસરખૂંજ અનુભવે છે? શામાટે ઍકસરખી બાબતે પીડા અનુભવે છે? શામાટે ઍકસરખી વાત પર ક્રોધિત થાય છે? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શામાટે ઍક્સરખિ હોય છે? કૃષ્ણ ના મનમાં પ્રશ્નો ઉધભવતા હતા …….. ઍ પોતેજ હસી પડ્યા. હવે શો અર્થ હતો આ પ્રશ્નો નો? જીવન તો જીવાય ચૂક્યું હતું. ઍમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ શામાટે ઍક સરખી રીતે ઍમને વિષે સંવેદનો અનુભવતી હતી…….ઍ બધું વીચારવાનો સમય કદાચ પસાર થઈ ચૂક્યો હતો. હવે તો માત્ર ઍ સ્ત્રીઓની સ્મૃતિ સ્ત્રી…. ઍ સ્ત્રીઓ નહોતી ઍમની દ્રષ્ટી સામે અને છતાં ઍ સ્ત્રીઓની આંખો ઍમની સામે જોઈ રહી હતી. આપેક્ષાથી .. ઉત્કંતથી…. ઉપલમ્બ થી….ઉશમાથી અને આન્ગલ સ્નેહથી…. ત્રણ નદીઓનો પ્રવાહ ઍમની દ્રષ્ટી સામે સમુદ્ર તરફ વહી રહ્યો હતો અને ઍ ત્રણેય નદીઓમાં તરવરી રહેલાં આજવાળાનાં ઉંચા-નીચાં થતાં કિરણો અસ્પષ્ટ રેખાઓ થી ઍ ત્રણેય સ્ત્રીઓની મુખરેખાઓ ચિતરી રહ્યાં હતાં. ઍ ત્રણેય સ્ત્રીઓ, પ્રીયતમા…… પત્ની…… અન સખી…. કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી. અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈનેજ બને છે….. તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે.અમર્યાદ ફેલાતા રેહવાનો ઍ અસ્તિત્વ બોધ તમે આપ્યો છે. અમને…. અમારા પ્રખર તેજને જીરવિને અમને શીતળતા આપી છે તમે….. અમારા સ્ત્રીત્વને સન્માનિ ને સ્નેહ આપ્યો છે તમે……To buy this book please Click http://www.gujaratibooks.com/store/product.php?productid=9164 |
Categories : Novel
વિખુટી પડેલી પ્રીત
Posted by
anandat 28 May, 2009
(0) Comment
આપણે ત્યાં ગુજરાતી મહિલા અનેક ક્ષેત્રોમાં કાર્યરત તો છે જ અને અવનવી કારકિર્દી માં પણ મોખરાના સ્થાને છે પણ બહુ ઓછી બહેનો કલમ ઉઠાવે છે. આ પુસ્તક ની વાર્તા સરળ રીતે કેહેવાય છે ચીલાચાલુ પ્રસંગો ચાત્રિ ને વાર્તા ના ઍક પછી ઍક પડ ખુલતા આવે છે. આ પુસ્તક ઍક સામાજીક નવલ કથા ની સાથે સાથે રહસ્ય કથા તરીકે પણ લોકપ્રિય બની ચુક્યુ છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9144 |
Categories : Novel
રૂપરાની
Posted by
anandat 28 May, 2009
(0) Comment
Autobiography of Isadora Duncan. I searched for the body movement which gives an experience of spiritual reality of human life. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8392 |
Categories : Novel
પુરાણ અને વિજ્ઞાન
Posted by
anandat 28 May, 2009
(0) Comment
Our Shtra said it clearly and everything what is being told and proved today by Science. A study of science and their effect as it was told and written by Rushimuni thousand years back in Puran. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8368 |
Categories : Novel
કાદાવનાં થપ્પા
Posted by
anandat 28 May, 2009
(0) Comment
A collection of 18 sensational and touching stories which relates to the behaviour and sentiments of human being. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8229 |
Categories : Novel







