Essay

અનોખી ભેટ

Posted by anandat 5 May, 2009 (0) Comment
Anokhi Bheth By Jim Stovel

Anokhi Bheth By Jim Stovel

To buy this book please clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=9544

Categories : Essay Tags :

લઘુ નિબંધો

Posted by anandat 5 May, 2009 (0) Comment
Laghu Nibandho By Yashvant Trivedi

Laghu Nibandho By Yashvant Trivedi

વિવિધ વિષયોના 79 મૌલિક નિબંધો રજૂ કરતુ ઍક્માત્ર પુસ્તક, જેમાં પ્રખ્યાત લેખકો નર્મદ, નવલરામ,ગોવેર્ધનરામ ત્રિપાઠી, કવિ નાન્હાલાલ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કિશનસિંહ ચાવડા, ડૉ. મધુસુદન પારેક, ચંદુલાલ સેલારકા, રાધેશ્યામ શાર્મા તથા નવીનતમ અનેક લેખકોના લઘુનિબન્ધો રજૂ કરતું સૌપ્રથમ પુસ્તક. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8996

Categories : Essay Tags :

ચાલો જાગીયે પર્યાવરણ બચાવીયે

Posted by anandat 4 May, 2009 (0) Comment
Chalo Jagiye Paryavaran achaviye By Dr. Ramesh Bhayani

Chalo Jagiye Paryavaran achaviye By Dr. Ramesh Bhayani

The facts and Detail of depleting paryavaran around us and what we can do about it. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8584

Categories : Essay Tags :

વાટે ને ઘાટે

Posted by anandat 4 May, 2009 (0) Comment
Vate Ne Ghate By Aniruddh Bhrambhatt

Vate Ne Ghate By Aniruddh Bhrambhatt

વાટે ને ઘાટ’માનવીય ભાવોથી ધબકતી વ્યક્તિઓનાં રેખા ચિત્રોનો સંગ્રહ છે. હળવે હાથ રેખાંકન થયેલાં આ ચિત્રોમાં વિનોદ-વ્યંગની સહજ નિષ્પતિ થઈ છે. છતાંય પ્રત્યેક રેખાચિત્ર સ- -રસ ટૂંકી વાર્તામાં પરિણમીને વધારે આસ્વાદ બની રહે છે. To Buy this Book Please Click http://www.gujaratibooks.com/store/product.php?productid=8583

Categories : Essay Tags :

વિચારોના વૃન્દાવનમાં

Posted by anandat 4 May, 2009 (0) Comment
Vicharona Vrundavan Ma By Gunvant Shah

Vicharona Vrundavan Ma By Gunvant Shah

મૃગજળ રણની શોભમાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભમાં વધારો કરે છે. મૃગજળ ઍટલે રણ નો ભ્રમ અને મેઘધનુષ્ય ઍ આકાશનો રંગીન ભ્રમ ગણાય. પડઘો તે પર્વતનો ભ્રમ. પડછાયો ઍ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4741

Categories : Essay Tags :

વિચારોના વરનડામાં

Posted by anandat 4 May, 2009 (0) Comment
Vicharona Varandama By Shah Gunvant

Vicharona Varandama By Shah Gunvant

મૃગજળ રણની શોભમાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભમાં વધારો કરે છે. મૃગજળ ઍટલે રણ નો ભ્રમ અને મેઘધનુષ્ય ઍ આકાશનો રંગીન ભ્રમ ગણાય. પડઘો તે પર્વતનો ભ્રમ. પડછાયો ઍ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે. To Buy this Book Please Clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=4739

Categories : Essay Tags :

પિતા પપ્પા ડેડી

Posted by anandat 4 May, 2009 (0) Comment
Pita Pappa Dady By Ratilal Borisagar

Pita Pappa Dady By Ratilal Borisagar

આપણે આજે જ્યારે ઍક્બિજાનો હાથ પકડીને સાથે ચાલીઍ છીઍ ત્યારે તારો નાનકડો, કોમળ હાથ જ્યાં મારી ઍક આંગળીને વીંટળાય વળે છે ત્યાં જીવનભર કોઈ અદ્રશ્ય વીંટી પેઠે ઍ ઝલકતો રહેશે ! ત્યારે તું મોટી થઈ ગઈ હોઈશ; તારો ઍજ હાથ કોઈને આપી પણ દીધો હશે; તારી અણસમજુ આંખો આજે જે દૂર-દૂરના ભવિષ્ય તરફ જોઈ રહી છે ઍ ભવિષ્યમાં તું વિચરતી અને સરતી હોઇશ – પણ હોઇશ ત્યાં સુધી તો ઍ તારો સુકોમળ હાથ વીંટી પેઠે મારી ઍ આંગળીને નિરંતર વીંટળાઈ રહેશે ઍમ મને લાગે છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=3253

Categories : Essay Tags :

માતૃસંહિતા

Posted by anandat 4 May, 2009 (0) Comment
Matrusanhita By Dipak Mehta

Matrusanhita By Dipak Mehta

દીપક મેહતા ઍ આ પુસ્તકમાં જુદા જુદા લેખકોના લેખોના અંશો લીધા છે. જે માતૃસંહિતમાં સંકલિત કરેલા છે. પ્રત્યેક વાંચકને માતૃ- સંહિતામા ક્યાંક ને ક્યાંક પોતાની માતાના ચેહરાની કોઈ ને કોઈ રેખા જોવા મળશે. આ પુસ્તક ‘ મા’ પ્રત્યે ભાવના જગાવે છે. જે મનવિય સંબંધોને તાજા કરે છે. દરેકને ‘મા’ વિષેના લેખો ગમે તેવા છે. તમારી માતાનો ફોટો પુસ્તકની અંદર મુકવીને તમારા સગા- સંબંધી તથા મિત્રોને ભેટ આપવા યોગ્ય ઉત્તમ પુસ્તક. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=2721

Categories : Essay Tags :