Astrology
મેષ થી મીન
Posted by
anandat 2 May, 2009
(0) Comment
ફળાદેશમાટે જ્યોતિષશાસ્ત્રનો લોકપ્રિય દળદાર મહાગ્રંથ. આ મહાગ્રંથમા બારેય સ્થાનોમા જુદાજુદા ભાવમા રહેલા ગ્રહોની દ્રષ્ટી, યુતિ અને સ્થિતિનો, પ્રભાવ, જાતકના વ્યક્તિગત, પારિવારિક, સામાજીક, અને વ્યાવસાયિક સંબંધો અને શુભ અશુભ યોગોની સરળ સવિસ્તાર શાસ્ત્રીય છણાવટ કરવામા આવીછે. 12 રાશીઓ, 12 લગનો, દરેક લગ્નમા વિવિધ ગ્રહોની યુતિઓ નો ફળાદેશ રજૂ કરતુ ગુજરાતી ભાષાનુ આ સૌપ્રથમ પુસ્તક છે. To buy this book clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=8839 |
Categories : Astrology
કુંડલી હસ્તદર્શન
Posted by
anandat 2 May, 2009
(0) Comment
295 Pictures incuding 16 dignitories pictures have been given within the book. To buy this book clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=7583 |
Categories : Astrology
જ્યોતિષ વિજ્ઞાન દર્શન
Posted by
anandat 2 May, 2009
(0) Comment
An interesting book on Jyotishshastra with indepth Analysis for everyone. To buy this book clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=7582 |
Categories : Astrology
જ્યોતિષ હસ્ત સમુદ્રીક
Posted by
anandat 2 May, 2009
(0) Comment
Hasta Rekha Ane Yuti Bhavishyakathan. To buy this book clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=7446 |
Categories : Astrology
જ્યોતિષ હસ્ત સામુદ્રીક
Posted by
anandat 29 April, 2009
(0) Comment
Hasta Rekha Ane Yuti Bhavishyakathan. to buy this book click http://www.gujaratibooks.com/store/product.php?productid=7446 |
Categories : Astrology
હસ્તકલાના ઘૂડ રહસ્યો
Posted by
anandat 29 April, 2009
(0) Comment

Hastakala Na Ghudh Rahasyo By Gajendra Labhshankar Pandya
Picture with examples and explanations of all lines in Hand.Very informative Book. To buy this book click http://www.gujaratibooks.com/store/product.php?productid=7444 |
Categories : Astrology
ઘરનો જોશી
Posted by
anandat 29 April, 2009
(0) Comment
Secrets of Astrology, What to do in Bad Times, spreading the enjoyment in life by making aware of all above. To buy this book click http://www.gujaratibooks.com/store/product.php?productid=7115 |
Categories : Astrology
ભવિષ્યવેત્તા
Posted by
anandat 29 April, 2009
(0) Comment
Bhavishya Janvani Vidya.Jyotishshasta, Samudrik Shastra, Ankshasta,swarodayshasta, Hastarekha,Mastak Vidya, Forcasting future from Handwriting etc. have been given in this book.To Buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=7111 |
Categories : Astrology
સર્વતોભદ્રચક્ર
Posted by
anandat 29 April, 2009
(0) Comment
ડૉ. ડી. જી. પંડ્યાઍ રોજ સવારે 4 થી 7 સતત 25 વર્ષ આ શાસ્ત્રનું અધ્યયન કરી જગતના લોકો સમક્ષ રંગીન કુંડળી “તમારું ભાગ્ય તમે વાંચો” સ્વરૂપે મૂકી. ડૉ. સાહેબે પોતે જોતિષશાસ્ત્રનો અભિયાસ્ક્રમ તૈયાર કર્યો છે. અને તેના ફળ સ્વરૂપે જ્યોતિષવીશારદ માટે ‘જ્યોતિષ પરિચય’ જ્યોતિષ રત્ન માટે ‘જ્યોતિષ વિજ્ઞાન’ તથા ‘બારેબાર લગ્નોનાં જુદાં જુદાં પુસ્તકો’ અને જ્યોતિષ આચાર્ય માટે ‘જ્યોતિષ નક્ષત્ર રહસ્ય’ અને ‘સર્યતોભદ્રચક્ર’ જેવા પાઠ્યપુસ્તકોનું સર્જન કર્યું. આ પુસ્તકો ના અધ્યન દ્વારા ઘરબેઠાં મેળવી શકે છે. આમ તેમના પુસ્તકો ઍક શ્રેષ્ઠ ગુરુની ગરજ સારે છે. To buy this book click http://www.gujaratibooks.com/store/product.php?productid=6325
|
Categories : Astrology





