Author Archive
ગરુડપુરાણ
Posted by
anandat 4 June, 2009
(0) Comment
દરેક અધ્યાયના સંપૂર્ણ શ્લોક, દરેક શ્લોકનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ, ઈષ્ટ દેવી-દેવતાઓના રંગીન ચિત્રો અને સ્વત્વનો, નિત્યક્રમના મંત્રો, દેવી-દેવતાઓની પ્રાર્થનાઓ, સ્તવનો, આરતી, ભજનો, ચાલીસા, બાવની સાથેનું સુંદર કલાત્મક પુસ્તક. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9322 |
Categories : Religious
ગીતા પરિચય
Posted by
anandat 4 June, 2009
(0) Comment
સંપૂર્ણ ભગવદ્ ગીતા ના 18 અધ્યાય નો સાર અને વિવેચન આ પુસ્તક વિષે હરીભાઈ કોઠારી પ્રસ્તાવ મા લખે છે.”આભ્યાસ વર્તુળો, વિચારસત્રો, જ્ઞાન શિબીરો તેમજ અનેકવીધ સાંસ્કૃતીક પ્રવાસો દ્વારા જગદીશભાઈ ઍ વૈદિક સંસ્કૃતી ની બેજોડ સેવા કરી છે. પરિપક્વતા વગરનુ પ્રકાશન પરિણામ લક્ષી બનતુ નથી. દિર્ધ તપશ્ચર્યા, વિશાળ વાંચન, અનુભવનો અર્ક ખુલ્લુ મન અને અત્મચિન્ત આ બધી વાતો આ પ્રકાશન ને આગવુ સ્થાન બક્ષે છે. દરેક અધ્યાય ના અંતે ઍમને આપેલી ટૂંક નોંધ અધ્યાયો વચે સેતુબન્ધ બની રહે છે. સંત વિનોબા કે દાદા ધર્માધિકારી જેવા ચિન્તકોને જગદીશભાઈ ઍ આત્મ સાત કર્યા છે. તેની જ઼લક ઍમના ચિંતન મા દ્રષ્ટી ગોચર થાય છે.” To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9320 |
Categories : Religious
વેદ પરિચય
Posted by
anandat 4 June, 2009
(0) Comment
વેદસાહિત્ય નો સરસપર્શી સંગશીપ્ત પરિચય આપવાનો જગદીશભાઈ શાહ નો આ નમ્ર પ્રયાસ ખરેખર પ્રશાંસનીય છે. વેદ પરિચય પ્રત્યેક ભારતીય અન ભારતીય દર્શન ના વિધ્યર્થિઍ વાંચવુ ઘટે. આ પુસ્તક મા ચાર વેદો રૂગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અતઃર્વા વેદ નો સંગશીપ્ત પરિચય આપવામા આવીયો છે. વેદો ના બાહ્યા પરિચય ની સાથે સાથે ભીતર ના વૈભવ તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. ઉપવેદોની જ઼લક સાથે બીજી સુધારેલી આવૃતી પ્રગટ થઈ છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4709 |
Categories : Religious
તુલસી સાહિત્ય રત્નકરના રત્નો
Posted by
anandat 4 June, 2009
(0) Comment
ગુજરાતી સાહિત્યમા સૌ પ્રથમવાર તુલસીદાસજી રચિત ચ દુર્લભ પુસ્તકો મૂળ ચોપાઈ અને ગુજરાતી અનુવાદ સાથે રજૂ કરતો ઍક માત્ર ગ્રંથ. 1)પર્વતી મંગલ 2) જાનકી મંગલ 3) વૈરગ્ય સંદીપની 4) રામલલા નહજુ 5) બારવે રામાયણ 6) કૃષ્ણ ગીતાવલી. to buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4511 |
Categories : Religious
પ્રભાતના પુષ્પો
Posted by
anandat 2 June, 2009
(0) Comment
Collection of inspiring thoughts and messages on spirituality,life,relationship,Love. Feelings, And much more. A highest selling book from Vaju Kotak’s Collection. A must for every book lover. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=3275 |
Categories : Uncategorized
પરમ સમીપે
Posted by
anandat 2 June, 2009
(0) Comment
A collection of 101 Prayers in Five different segments. So far 12 editions have been sold out of this unique collection and widely read book. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=3158 |
Categories : Poem
વસંત વિલાસ
Posted by
anandat 2 June, 2009
(0) Comment
A collection of Vasantvilas kavyo. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=7671 |
Categories : Poem
લાગી કટારી પ્રેમની
Posted by
anandat 2 June, 2009
(0) Comment
ગુજરાતના ભવ્ય સંગીતમય વારસાને રજૂ કરતાં આ સુંદર પુસ્તકમાં પ્રભાતિયાં, લોકસંગીત, હવેલીસંગીત, ભક્તિગીતો, યાદગાર ગુજરાતી ગીતો, કવિતાઓ, જૂની રંગભૂમિના ગીતો, ગુજરાતી ફિલ્મી ગીતો અને સુગમ સંગીતની ઉદાહરણ સહિત માહિતી છે. સાથે છે ઍક આખો વિભાગ ગzઅલ ગુર્જરી. મુંબઇ સમાચારના તંત્રી પિંકી દલાલે પણ માતૃભાષાના મહત્વને સમજીને આ શ્રેણી પ્રગટ કરવામાં ખૂબ ઉત્સાહ દર્શાવ્યો હતો. ” મધ્યકાલીન ગીતપરંપરા, રસગરબની પ્રાચીનતા, આધુનિકતા, સમકાલીન ગુજરાતી ગીતો, સમૃદ્ધ ગzઅલો, ગુજરાતી ફિલ્મી સંગીત અને રંગભૂમિના ગીતો અને ગુજરાતી સંગીત ને સર્વસ્વ અર્પણ કરી ચુકેલા પ્રતિભાવાન કલાકારોની મુલાકાતો આ બંને પુસ્તકોના પ્રાણ છે.” “માત્ર સંગીતના રસિકો માટેજ નહીં, અભિયાસીઓ માટે પણ આ પુસ્તકોનુ મૂલ્ય અદકેરું છે. સંગીત ના “સા” સાથે પણ જેને ઍક યા બીજી રીતે નિસ્બત હોય તે સૌ ઍ આ બે પુસ્તકો વાંચવા જ જોઇઍ તેવા છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9296 |
Categories : Poem
વિશ્વ કવિતા – કવિતા તુલના
Posted by
anandat 2 June, 2009
(0) Comment
The wonderful Transaltion of Worlds Best collection of poems. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=7729 |
Categories : Poem






