Gujarati books reviews & Gujarati articles.

How to type in Gujarati ?

ગુજરાતીમાં ટાઈપ કરવું હંમેશા મુશ્કેલી ભરું અને કંટાળાજનક હોય છે. પણ ગૂગલે હમણાંજ લૌંચ કરેલું નવું ટૂલ  ”Google Transliteration”  દ્વારા હવે ગુજરાતીમાં  ટાઈપ કરવું એકદમ સહેલું છે.

જેમકે તમારે “ગુજરાતી” ટાઈપ કરવા ઈંગ્લીશમાં  ”gujarati” જ ટાઈપ કરવાનું રહેંશે.  આ ટૂલ ને જીમૈલ સાથે જોડી દેવામે  આવ્યું છે.

To see the demo please visit the http://www.gujaratibooks.com/how-to-type-in-gujarati-hindi-marathi-tamil-punjabi.html

Related posts:

  1. હદયસ્થ
  2. ગુજરાતી સાહિત્યનો ઇતીહાસ – 4
  3. ગુજરાતી સાહિત્યનો ઇતીહાસ Part-1
  4. ગુજરાતી સાહિત્યનો ઇતીહાસ Part-2
  5. ગુજરાતી વાનગીઓ

Leave a comment for: "How to type in Gujarati ?"

You must be logged in to post a comment.

Tag Cloud