Archive for November, 2009

How to type in Gujarati ?

Posted by Anand Tanna 24 November, 2009 (0) Comment

ગુજરાતીમાં ટાઈપ કરવું હંમેશા મુશ્કેલી ભરું અને કંટાળાજનક હોય છે. પણ ગૂગલે હમણાંજ લૌંચ કરેલું નવું ટૂલ  ”Google Transliteration”  દ્વારા હવે ગુજરાતીમાં  ટાઈપ કરવું એકદમ સહેલું છે.

જેમકે તમારે “ગુજરાતી” ટાઈપ કરવા ઈંગ્લીશમાં  ”gujarati” જ ટાઈપ કરવાનું રહેંશે.  આ ટૂલ ને જીમૈલ સાથે જોડી દેવામે  આવ્યું છે.

To see the demo please visit the http://www.gujaratibooks.com/how-to-type-in-gujarati-hindi-marathi-tamil-punjabi.html

Categories : ગુજરાતી પુસ્તક પરિચય Tags :