Gujarati books reviews & Gujarati articles.

વેદ પરિચય

Ved Parichay By Jagdish Shah

Ved Parichay By Jagdish Shah

વેદસાહિત્ય નો સરસપર્શી સંગશીપ્ત પરિચય આપવાનો જગદીશભાઈ શાહ નો આ નમ્ર પ્રયાસ ખરેખર પ્રશાંસનીય છે. વેદ પરિચય પ્રત્યેક ભારતીય અન ભારતીય દર્શન ના વિધ્યર્થિઍ વાંચવુ ઘટે. આ પુસ્તક મા ચાર વેદો રૂગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અતઃર્વા વેદ નો સંગશીપ્ત પરિચય આપવામા આવીયો છે. વેદો ના બાહ્યા પરિચય ની સાથે સાથે ભીતર ના વૈભવ તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. ઉપવેદોની જ઼લક સાથે બીજી સુધારેલી આવૃતી પ્રગટ થઈ છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=4709

Related posts:

  1. લાગી કટારી પ્રેમની
  2. સર્વતોભદ્રચક્ર
  3. સોરઠી સંતવાણી

Leave a comment for: "વેદ પરિચય"

You must be logged in to post a comment.

Tag Cloud