Jokes and Humorous Stories. સામાન્ય રીતે જિંદગીમાં સફળ નિવડેલા માણસો આત્મકથા લખવા પ્રેરાય છે. વાચક ને ગૂરુચાવી આપવાનો પ્રયત્ન કરે છે. કે જેથી વાચક ઍ ગૂરુચાવી જિંદગીમાં આજમાવી જુવે. હું મારી જાતને નિષ્ફળ ગણું છું. જીવનમાં મારે જે બનવું હતું તે ન બની શક્યો. મારી નિષ્ફળતા માંથી પણ વાચક બોધ મેળવી શકે છે. જીવનમાં સફળ થવું હોય તો શું શું ન કરવું ઍ પણ વાચકે જાણી લેવું જોયે. To buy this book please clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=216 |
Related posts:

