શીવાંબુ ચિકિત્સા નુ લોકપ્રિય પુસ્તક. સ્વમુત્ર ઍ અનેક અસાધ્ય રોગોનો રામબાણ ઈલાજ છે. આ પુસ્તકમા સજા થયેલા અનેક દર્દીઓના અનુભવો છે. ઉપરાંત સ્વમુત્ર ઉપચાર કરવાની સાચી પદ્ધતી વિષે વિગતવાર માર્ગદર્શન પણ છે. સંસ્કૃત ભાશાનુ ‘ શિવામ્બુકલ્પ’ પુસ્તક પણ ગુજરાતી અનુવાદ સાથે આ પુસ્તકમા છે. To buy this book please clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=4319 |
Related posts:

