Gujarati books reviews & Gujarati articles.

સોરઠી સંતવાણી

Sorathi Santvani By zhaverchand Meghani

Sorathi Santvani By zhaverchand Meghani

લોકસાહિત્યને ઍક વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીયે; ગીતો, વાતો, તુચકા, ઉખાણાં, વ્રતદિને ઍના ડાળી, પાંદડાં, પુષ્પો ને વીટપો કહિઍ, તો જ આ ભજનોને ઍના આખરી ફળોરૂપી સમજી શકાય. લોકવાણી નો અંતિમ પરિપાક આ ભજનવાણી જો આખરી આત્મિક રહસ્ય-મંથનની ભજન-શાખોને ન રસાવત તો ઍ અધૂરી, આછોતરી, કેવળ સપાટીનેજ સ્પર્શીને અટકતી ગણાત અને જ્ઞાન, અધ્યાત્મ, આતમત્વ, ઍને જો વેદો, ઉપનિષદો તેમજ ભાગવત ઇત્યદિ માંથી દોહિને આ લોકવાણી જો જનસામાન્યને સ્પર્શે તેવા તાલ-સંગીતની કટોરીમાં ન ઉતરત તો ઍક પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત. To buy this book click http://www.gujaratibooks.com/store/product.php?productid=6459

No related posts.

Leave a comment for: "સોરઠી સંતવાણી"

You must be logged in to post a comment.

Tag Cloud