Gujarati books reviews & Gujarati articles.

વિખુટી પડેલી પ્રીત

Vikhuti Padeli Preet By Navin Vibhakar

Vikhuti Padeli Preet By Navin Vibhakar

આપણે ત્યાં ગુજરાતી મહિલા અનેક ક્ષેત્રોમાં કાર્યરત તો છે જ અને અવનવી કારકિર્દી માં પણ મોખરાના સ્થાને છે પણ બહુ ઓછી બહેનો કલમ ઉઠાવે છે. આ પુસ્તક ની વાર્તા સરળ રીતે કેહેવાય છે ચીલાચાલુ પ્રસંગો ચાત્રિ ને વાર્તા ના ઍક પછી ઍક પડ ખુલતા આવે છે. આ પુસ્તક ઍક સામાજીક નવલ કથા ની સાથે સાથે રહસ્ય કથા તરીકે પણ લોકપ્રિય બની ચુક્યુ છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=9144

Related posts:

  1. પરીઓની વાર્તાઓ
  2. મોજીલી વાર્તાઓ By જાગૃતિ રામાનુજ
  3. બીડેલા દ્વાર
  4. મેષ થી મીન
  5. સ્વમુત્ર ઍક અમૃત

Leave a comment for: "વિખુટી પડેલી પ્રીત"

You must be logged in to post a comment.

Tag Cloud