વાટે ને ઘાટ’માનવીય ભાવોથી ધબકતી વ્યક્તિઓનાં રેખા ચિત્રોનો સંગ્રહ છે. હળવે હાથ રેખાંકન થયેલાં આ ચિત્રોમાં વિનોદ-વ્યંગની સહજ નિષ્પતિ થઈ છે. છતાંય પ્રત્યેક રેખાચિત્ર સ- -રસ ટૂંકી વાર્તામાં પરિણમીને વધારે આસ્વાદ બની રહે છે. To Buy this Book Please Click http://www.gujaratibooks.com/store/product.php?productid=8583 |
Related posts:

