Gujarati books reviews & Gujarati articles.

મેષ થી મીન

Mesh Thi Meen By Navinbhai Zhaveri

Mesh Thi Meen By Navinbhai Zhaveri

ફળાદેશમાટે જ્યોતિષશાસ્ત્રનો લોકપ્રિય દળદાર મહાગ્રંથ. આ મહાગ્રંથમા બારેય સ્થાનોમા જુદાજુદા ભાવમા રહેલા ગ્રહોની દ્રષ્ટી, યુતિ અને સ્થિતિનો, પ્રભાવ, જાતકના વ્યક્તિગત, પારિવારિક, સામાજીક, અને વ્યાવસાયિક સંબંધો અને શુભ અશુભ યોગોની સરળ સવિસ્તાર શાસ્ત્રીય છણાવટ કરવામા આવીછે. 12 રાશીઓ, 12 લગનો, દરેક લગ્નમા વિવિધ ગ્રહોની યુતિઓ નો ફળાદેશ રજૂ કરતુ ગુજરાતી ભાષાનુ આ સૌપ્રથમ પુસ્તક છે. To buy this book clickhttp://www.gujaratibooks.com/store/product.php?productid=8839

No related posts.

Leave a comment for: "મેષ થી મીન"

You must be logged in to post a comment.

Tag Cloud