દીપક મેહતા ઍ આ પુસ્તકમાં જુદા જુદા લેખકોના લેખોના અંશો લીધા છે. જે માતૃસંહિતમાં સંકલિત કરેલા છે. પ્રત્યેક વાંચકને માતૃ- સંહિતામા ક્યાંક ને ક્યાંક પોતાની માતાના ચેહરાની કોઈ ને કોઈ રેખા જોવા મળશે. આ પુસ્તક ‘ મા’ પ્રત્યે ભાવના જગાવે છે. જે મનવિય સંબંધોને તાજા કરે છે. દરેકને ‘મા’ વિષેના લેખો ગમે તેવા છે. તમારી માતાનો ફોટો પુસ્તકની અંદર મુકવીને તમારા સગા- સંબંધી તથા મિત્રોને ભેટ આપવા યોગ્ય ઉત્તમ પુસ્તક. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=2721 |
Related posts:

