Historical novel created by Kanaiyalal Munshi. મુનશી આપણા તેજસ્વી સાહિત્યકાર : ઍમનાંમાં ના સાહિત્ય પુરુષના વિવિધ રૂપો પણ તેજસ્વીતા થી અંકિત થયાં છે. ઍમના વ્યક્તિત્વના વિવિધ નયનાકર્ષક રંગો આપણને પુલકીત કરે છે. મુન્શિઍ ઍમની કૃતીઓમાં વ્યક્તિ સ્વતંત્ર્યનું ગૌરવ કર્યું છે. માનવી અને માનવતા નો મહિમા કર્યો છે. ભાવના અને મહત્વાકંગશા થી ઉભરાતા આ સર્જક જીવન ના પાછલા વર્ષોમાં કૃષણ તરફ વળ્યા હતા. મુન્શી ની કલમે ગુજરાતી સાહિત્ય વધું પૃષ્ટ થયું. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=7965 |
Related posts:

