Gujarati books reviews & Gujarati articles.

બીડેલા દ્વાર

Bidela Dwar By Zaverchand Meghani

Bidela Dwar By Zaverchand Meghani

બીડેલાં દ્વાર’ ઍ મથાળા પાછળ ભાવ ઍવો છે, કે સંવનન, ગર્ભધાન અને પ્રજનનની ક્રીયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાય રહેલાં પડ્યાં છે. વાર્તાનો ઉત્તરખંડ સંસ્કારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારનેજ ખોલનારાં બને છે. લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી કથા છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=8119

Related posts:

  1. સ્વમુત્ર ઍક અમૃત
  2. મેઘાણીની નવલિકાઓ
  3. આગળ વધો
  4. લઘુ નિબંધો
  5. માતૃસંહિતા

Leave a comment for: "બીડેલા દ્વાર"

You must be logged in to post a comment.

Tag Cloud