ડૉ. ડી. જી. પંડ્યાઍ રોજ સવારે 4 થી 7 સતત 25 વર્ષ આ શાસ્ત્રનું અધ્યયન કરી જગતના લોકો સમક્ષ રંગીન કુંડળી “તમારું ભાગ્ય તમે વાંચો” સ્વરૂપે મૂકી. ડૉ. સાહેબે પોતે જોતિષશાસ્ત્રનો અભિયાસ્ક્રમ તૈયાર કર્યો છે. અને તેના ફળ સ્વરૂપે જ્યોતિષવીશારદ માટે ‘જ્યોતિષ પરિચય’ જ્યોતિષ રત્ન માટે ‘જ્યોતિષ વિજ્ઞાન’ તથા ‘બારેબાર લગ્નોનાં જુદાં જુદાં પુસ્તકો’ અને જ્યોતિષ આચાર્ય માટે ‘જ્યોતિષ નક્ષત્ર રહસ્ય’ અને ‘સર્યતોભદ્રચક્ર’ જેવા પાઠ્યપુસ્તકોનું સર્જન કર્યું. આ પુસ્તકો ના અધ્યન દ્વારા ઘરબેઠાં મેળવી શકે છે. આમ તેમના પુસ્તકો ઍક શ્રેષ્ઠ ગુરુની ગરજ સારે છે. To buy this book click http://www.gujaratibooks.com/store/product.php?productid=6325
|
No related posts.

